બ્લોગમાં નીચે footer તે દૂર કરવા
બ્લોગમાં આવેલ footer ને દૂર કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો :
1. તમારું બ્લોગ સ્પોટ ખોલો .
2.ત્યાર બાદ theme માં જઇ ને edit HTML પર click કરો .
3. ત્યાર બાદ find search બોક્સ માં </head> સર્ચ કરો.
4. ત્યાર બાદ તેમાં </head> ટેગ ની નીચે
આપેલ લિંક ને કોપી કરી
- <style>
- #Attribution1 {
- display: none;
- }
- </style>
પેસ્ટ કરો .
અને save theme કરો .
Done !!!!
Nice information GB WhatsApp Pro
ReplyDelete